crime
Rajkot: ઘંટેશ્વરમાં સગીરા પર દુષ્કર્મ, રિક્ષા ચાલકે પ્રેમજાળમાં ફસાવી સબંધ બાંધી પાંચ માસનો ગર્ભ રાખી દીધો
Rajkot Rape News: રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવતી ઘટના સામે આવી છે, જ્યાં ઘર નજીક જ રહેતા એક રીક્ષાચાલકે 15 વર્ષીય સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
Read full article on Gujarati Jagran