top
Rajkot News:ગોંડલના ભોજપરાના મામાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 100 ચાંદીના છતર ચોરી ગયા,બે શખ્સો CCTVમાં કેદ
Rajkot News:ગોંડલમાં ભોજરાજપરા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ મામાદેવના મંદિરમાંથી મોડી રાત્રે બે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને લાખો રૂૂપિયાની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરી હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે.
Read full article on Gujarati Jagran