top
બૅન્ક ખાતામાંથી અચાનક પૈસા કપાઈ ગયા? ગભરાશો નહીં: RBIના આ નિયમથી પાછો મળશે એક-એક રૂપિયો!
ડિજિટલ ફ્રોડના વધતા કેસો વચ્ચે RBIએ ગ્રાહકોના હિતમાં મહત્ત્વના નિયમો બનાવ્યા છે. જો બેંકની ભૂલથી કે થર્ડ પાર્ટી ફ્રોડથી તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય, તો 3 દિવસમાં ફરિયાદ કરવાથી પૂરી રકમ પરત મળશે. જો 4થી 7 દિવસમાં ફરિયાદ કરશો તો મર્યાદિત જવાબદારી રહેશે. ગ્રેટર નોઇડામાં PNBની શાખામાં થયેલા કરોડોના ફ્રોડ બાદ આ નિયમો જાણવા જરૂરી છે. બેંક 10 દિવસમાં પ્રોવિઝનલ ક્રેડિટ આપશે અને 90 દિવસમાં અંતિમ નિકાલ કરશે.
Read full article on Gujaratsamachar