crime
પોલિટિકલ ફંડિંગના નામે ₹1,143 કરોડનું બોગસ ડોનેશન! ગાંધીનગરમાં કરોડોનું ટેક્સ ચોરી કૌભાંડ, IT વિભાગે 4 સામે નોંધી ફરિયાદ
અમદાવાદમાં ₹1,143 કરોડથી વધુના બોગસ પોલિટિકલ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઇન્કમ ટેક્સ વિભાગે BNJD પક્ષના 4 હોદ્દેદારો સામે ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં દાતાઓને કમિશન કાપી રોકડ પરત અપાતી હતી. આનાથી સરકારને ₹343 કરોડના ટેક્સનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રમુખ સુરેન્દ્રકુમાર ગજેરા મુખ્ય સૂત્રધાર છે.
Read full article on Gujaratsamachar