business
₹20માં 92 કિમીની સફર! ₹50 હજારથી પણ ઓછી કિંમતે મળે છે આ ઇલેક્ટ્રિક સ્કૂટર, એક જ મહિનામાં 17 હજારથી વધુ વેચાયાં
TVS Orbiterની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. આ સ્કૂટર એક ચાર્જમાં 92 કિલોમીટરની ક્લેમ્ડ રેન્જ આપે છે અને તેની બેટરી ફુલ ચાર્જ કરવામાં અંદાજે ₹20નો ખર્ચ થાય છે. આ ઉપરાંત આ સ્કૂટર TVSના પોર્ટફોલિયોમાં સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. જે વાત લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
Read full article on News18 Gujarati