top
₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી, ત્યાર બાદ લાગશે ચાર્જ! NPCIએ જાહેર કર્યો નવો નિયમ, જાણો કોને કેટલો ચાર્જ ચૂકવવો પડશે
NPCI એ UPI મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નું નવું માળખું જાહેર કર્યું છે, જે 15 ઓક્ટોબર, 2026 થી લાગુ પડશે. હવે 2,000 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે. 2,000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર વેપારીઓએ 0.4% MDR ચૂકવવો પડશે, જેની મહત્તમ મર્યાદા 300 રૂપિયા રહેશે. જોકે, ગ્રાહકો માટે UPI પેમેન્ટ મફત રહેશે. નાના વેપારીઓને પણ છૂટ મળશે.
Read full article on Gujaratsamachar