business
₹250ના રોકાણ પર મળશે 1 લાખનું રિટર્ન, આ સરકારી સ્કીમમાં રૂપિયા રોક્યા તો ચાંદી જ ચાંદી
આ યોજનાની ખાસ વાત એ છે કે, તેમાં ટેક્સનો પણ ફાયદો મળે છે. માતા-પિતા અથવા વાલી દીકરીના નામે ખાતું ખોલાવી શકે છે, પરંતુ તેના માટે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. યોજનામાં દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ₹250 અને મહત્તમ ₹1.5 લાખ જમા કરી શકાય છે.
Read full article on News18 Gujarati