politics
ટ્રમ્પ ઇઝરાયેલને ₹26,000 કરોડના શસ્ત્રો આપશે: 900 કિગ્રા વજનના 40,000 બોમ્બનો સમાવેશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ઇઝરાયેલને 2.8 અબજ ડોલર (આશરે ₹26,000 કરોડ)ની કિંમતના શસ્ત્રો પૂરા પાડવાની તૈયારી કરી રહ્યું છે. આ પેકેજમાં લગભગ 40,000 ભારે બોમ્બનો સમાવેશ થાય છે. દરેક બોમ્બનું વજન 2,000 પાઉન્ડ અથવા આશરે 900 કિગ્રા છે. બાઇડેન વહીવટીતંત્ર દ્વારા 2024માં આ બોમ્બનો પુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત શસ્ત્ર પેકેજમાં 20,000 Mk84 [...]
Read full article on Gujaratmitra