crime
વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને ક્રિકેટ ટીમમાં સિલેક્શનની લાલચ આપી ₹4.48 ઠગાઈ, ગુજરાત કોલેજના પૂર્વ PT ઈન્સ્ટ્રક્ટરની ધરપકડ
અમદાવાદ એલિસબ્રિજ પોલીસે એરફોર્સ નોકરી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત કોલેજના પૂર્વ PTI પ્રજ્ઞેશ બારહટને વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને ક્રિકેટ ટીમમાં પસંદગીની લાલચ આપી ₹4.48 લાખથી વધુની છેતરપિંડી બદલ અંજારથી ઝડપી પાડ્યો છે. આરોપીએ 10 થી વધુ મોબાઈલ નંબર બદલ્યા હતા. રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં પણ તેણે ઠગાઈ આચરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar