crime
બેંક લોકરમાં મૂકેલા ₹50 લાખના ઘરેણાં અચાનક ગાયબ! વર્ષો પછી મહિલાએ લોકર ખોલ્યું તો હોશ ઊડી ગયા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વૃદ્ધ મહિલાએ 2003 માં બેંક લોકરમાં રૂ. 50 લાખના સોના-ચાંદીના ઘરેણાં મૂક્યા હતા. પતિના અવસાન બાદ વર્ષો પછી જ્યારે તેમણે લોકર ખોલ્યું તો તે સંપૂર્ણપણે ખાલી નીકળ્યું.
Read full article on Tv9 Gujarati