Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટા એંધાણથી લઈ iPhone 18 પ્રો સુધી, જાણો આજના 10 મોટા સમાચાર

📰 Sandesh 🕐 1 min read 📅 September 12, 2026 👁 2 views
રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટા એંધાણથી લઈ iPhone 18 પ્રો સુધી, જાણો આજના 10 મોટા સમાચાર
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1.Russia-Ukraine War: ઝેલેન્સ્કી પુતિનને મળવા તૈયાર, G20 સમિટમાં થઈ શકે બંનેની મુલાકાત 2.Gir Somnath: શ્રાવણમાં સોમનાથ તીર્થે દર્શનાર્થીઓનો નવો કીર્તિમાન, 22.61 લાખથી વધુ ભક્તોએ કર્યા મહાદેવના દર્શન 3.Sandesh Digital Explainer : ગુજરાતમાં હવે 24 કલાક ધંધો કરી શકાશે, સ્વ-ઘોષણાથી ઓનલાઇન મંજૂરી, જાણો કાયદામાં શું થયો ફેરફાર 4.Surat: ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે ઈ-સ્ટેમ્પના નામે રૂ. 76.44 લાખની ઠગાઈ કરનાર પતિ-પત્નીની ધરપકડ 5.અમારા સૈન્ય મથક પર થયેલા હુમલા પાછળ ચીનનો હાથ! BRICS વચ્ચે અમેરિકાનો ગંભીર આરોપ 6.IND vs AFG T20I : પ્રથમ મેચમાં વરસાદનું વિઘ્ન? દિલ્હીમાં કેવું રહેશે હવામાન! 7.Banaskantha: પાલનપુરના દલવાડામાં સામાજિક તકરારમાં નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા 8.Lata Mangeshkarના આઇકોનિક ગીતની અમેરિકન સિંગરે કરી કોપી, થયો હતો 4000 કરોડનો ઐતિહાસિક કેસ! 9.Rain Alert: આ રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ 10.IPhone 18 Pro: iPhone 18 Pro અને Pro Maxનું બુકિંગ શરૂ! કિંમત, ઓફર અને ફીચર્સ જાણીને રહી જશો દંગ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan