politics
વડાપ્રધાન મોદીની ડિગ્રી વિવાદ: સોલિસિટર જનરલની હાઈકોર્ટમાં દલીલ- 'જિજ્ઞાસા સંતોષવા RTIથી માહિતી ન માગી શકાય'
વડાપ્રધાનની ડિગ્રી વિવાદે ફરી જોર પકડ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ભારત સરકારના સોલિસિટર જનરલે જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલનો હેતુ યોગ્ય નહોતો. RTI હેઠળ માહિતી માગવા પાછળના કારણો ચકાસવા જરૂરી છે. યુનિવર્સિટીના સ્ટાફનો સમય આવા કામોમાં બગાડી શકાય નહીં. ભવિષ્યમાં આવા કેસ કરનારને દંડ થવો જોઈએ. આ કેસની વધુ સુનાવણી 21 ઓક્ટોબરે હાથ ધરાશે.
Read full article on Gujaratsamachar