business
Share Buyback: 123 રૂપિયાનો શેર ₹171ના ભાવે પાછો ખરીદશે કંપની! ગેરેન્ટેડ કમાણી પાક્કી
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, જો બાયબેક દરમિયાન શેર 171 રૂપિયાથી ઓછી કિંમત પર ખરીદવામાં આવે છે, તો મહત્તમ 169.29 કરોડની રકમનો ઉપયોગ થવાની સ્થિતિમાં ખરીદવામાં આવતા શેરોની સંખ્યા 99 લાખથી વધારે હોઈ શકે છે. જો કે, બાયબેકની કુલ રકમ 169.29 કરોડની મર્યાદાની અંદર જ રહેશે.
Read full article on News18 Gujarati