top
શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 350 અંક વધીને 74,500ને પાર, નિફ્ટી 23,000ના સ્તરે પહોંચ્યો
ભારતીય શેરબજારમાં આજે એટલે કે 30 ઓક્ટોબરે તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 350 અંકના ઉછાળા સાથે 74,500ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100 અંક વધીને 23,000ની આસપાસ પહોંચ્યો છે. બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ, FMCG અને બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં […]
Read full article on Gujaratmitra