top
શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના પુત્રની ધરપકડ
કોલંબોઃ શ્રીલંકાના રાજકારણમાં ફરી એક વાર રાજપક્ષે પરિવાર ચર્ચામાં આવ્યો છે. શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના મોટા પુત્ર અને શ્રીલંકા પોદુજના પેરામુના (SLPP)ના સાંસદ નમલ રાજપક્ષેની ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર અથવા લાંચના આરોપોની તપાસ કરતી કમિશન (CIABOC)એ શુક્રવારે તેમની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી, ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં [...] The post શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના પુત્રની ધરપકડ appeared first on chitralekha .
Read full article on Chitralekha