crime
શું આવી હોય આદર્શ શાળા? ગંદકી, અયોગ્ય ભોજન અને ખુલ્લા વીજ વાયરો! છોટાઉદેપુરની નિવાસી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
છોટા ઉદેપુરના તેજગઢ આદર્શ નિવાસી શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. શૌચાલયમાં ગંદકી, ખુલ્લા વીજ વાયરો અને જર્જરિત મકાનથી બાળકોના જીવ જોખમમાં છે. મેનુ મુજબ ભોજન ન મળવુ અને પાણીની સમસ્યા પણ છે. આદિજાતિ વિભાગ કરોડો ખર્ચવા છતાં સુવિધાઓ નથી. આદિવાસી સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
Read full article on Gujaratsamachar