top
શું CJP નેતા સૌરવ દાસ ‘નેપાલી’ છે? મદ્રાસ હાઈકોર્ટે તપાસ માટે કેન્દ્રને નોટિસ પાઠવી
મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને એક નોટિસ પાઠવી છે. આ નોટિસ સૌરવ દાસની નાગરિકતાની તપાસ કરવા અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાની માંગ કરતી એક અરજીના જવાબમાં આપવામાં આવી છે. આ અરજી કાંચીપુરમ જિલ્લાના એક વેપારી ગણેશ કુમારે દાખલ કરી છે. તેમણે માંગ કરી છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આદેશ આપવામાં આવે કે તેઓ ‘કોકરોચ […]
Read full article on Gujaratmitra