business
શું દુકાનદાર, નાના વેપારીઓને પણ UPI ચાર્જ આપવો પડશે? કોને લાગશે-કોને નહીં લાગે, જાણો દરેક સવાલના જવાબ
UPI ટ્રાન્ઝેક્શન પર સરકારે ચાર્જ લગાવવાની જાહેરાત કરી દીધી છે. પણ તેને લઈ કેટલાય સવાલો હજુ પણ લોકોના મનમાં છે. જેમ કે શું ભાડે દુકાન ચલાવતા દુકાનદારો પણ તેના દાયરામાં આવી જશે?
Read full article on News18 Gujarati