politics
શું કંઈ નવાજુની થવાની? ગુજરાત ભાજપ દિલ્હીના દરબારમાં! CM ભૂપેન્દ્ર પટેલ, સંઘવી અને જગદીશ વિશ્વકર્માની PM મોદી સાથે બેઠકની શક્યતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા. PM મોદી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે.
Read full article on News18 Gujarati