crime
શું તમે ક્યારેય ન્યુક્લિયર બોમ્બ જોયો છે? આ વાયરલ વીડિયો જોઈને ઉડી ગયા લોકોના હોશ!
ન્યુક્લિયર બોમ્બ કેટલો ખતરનાક છે, તેના વિશે તો બધા જાણે છે, પરંતુ શું તમે તેને ક્યારેય જોયો છે? તાજેતરમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ રશિયાનો ન્યુક્લિયર બોમ્બ છે. તેને જે રીતે સુરક્ષા સાથે રાખવામાં આવ્યો છે, તે જોઈને તમારા હોશ ઊડી જશે.
Read full article on News18 Gujarati