top
સુરત: માંડવીના 'નિધિ પટેલ લૂંટ વિથ મર્ડર' કેસમાં SITની રચના, SP-ASP અને 4 PI સહિત પોલીસની 20 ટીમો લૂંટારુંઓની શોધમાં
સુરતના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે 25 વર્ષીય નિધિ પટેલની લૂંટના ઇરાદે ગળેટુંપો આપી હત્યા કરાઈ હતી. પાંચ દિવસ બાદ, જિલ્લા SP રાજેશ ગઢિયાએ એક ASP, ચાર PI અને એક PSI સહિતની SIT રચી છે. પોલીસની 20 ટીમો તપાસ કરી રહી છે. આરોપીઓ ઘરમાંથી આશરે 2.5 લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થયા હતા.
Read full article on Gujaratsamachar