crime
સુરત: SMC સેનેટરી ઈન્સ્પેક્ટર અને સફાઈકર્મી લાંચ લેતા ઝડપાયા, ફટાકડાના લાયસન્સ માટે માંગ્યા હતા ₹11,000
સુરત મહાનગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર અને સફાઈ કામદારને ફટાકડા વેચાણનાલાયસન્સની કાર્યવાહી માટે ₹11 હજારની લાંચ લેવાના આરોપમાં ACB ટીમે ઝડપી પાડ્યા છે.
Read full article on Gujarati Jagran