crime
સંજુ સેમસનની ખાસ સિદ્ધિ, લાઈટર બતાવી 1.50 કરોડની લૂંટ અને રાજકોટમાંથી 500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત... વાંચો મોટા સમાચાર!
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1. સંજુ સેમસનની મોટી સિદ્ધિ, T20 ક્રિકેટમાં પૂરા કર્યા 9000 રન, વિરાટ-રોહિતના ખાસ ક્લબમાં મેળવ્યું સ્થાન! 2.DeepVeer : સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, એક્ટ્રેસે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ 3.TMCનું નામ-ચિહ્ન ફ્રીઝ થતાં મમતાનો ચૂંટણી પંચ પર પ્રહાર, નંદીગ્રામમાં કોંગ્રેસને સમર્થન 4.Gandhinagar News: ઓનલાઈન ઓર્ડર કરતા લોકો સાવધાન! ગંદકી અને કરોળિયાના ઝાળા મળતા Blinkit સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ 5.Rajkot: કેવડાવાડી વિસ્તારમાંથી 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, શુદ્ધતાના નામે ચાલતો હતો કાળો કારોબાર 6.Crime : પિસ્તોલ જેવા દેખાતા લાઇટરનો ઉપયોગ કરીને 1.50 કરોડની દિલધડક લૂંટ, 5 ભેજાબાજ ઝડપાયા 7.Ahmedabad: પાલડી ઉપાશ્રયના નામે સેટેલાઇટના વૃદ્ધ સાથે 21.79 લાખની છેતરપિંડી, મહારાજ સાહેબના ત્યાંથી બોલું છું' કહી રકમ ટ્રાન્સફર કરાવી 8.Nandigram By-Election: નંદીગ્રામ પેટાચૂંટણીમાં નવો વળાંક, મમતાના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી 9.TMC વિવાદમાં રાહુલ ગાંધી-BJP આમને-સામને, સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર કર્યા સવાલ 10.Banaskantha News: અંબાજી-આબુરોડ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત
Read full article on Sandesh