business
સોનામાં રૂ.૩૫૦૦નો ઉછાળો :ચાંદીમાં રૂ.૮૫૦૦ની તેજી: ક્રૂડ વધી ૯૪ ડોલર પાર
મુંબઈ સહિત વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકામાં બોન્ડ બાયબેક વધારવાના સંકેતો અને ડોલરના ગ્લોબલ ઈન્ડેક્સમાં ઘટાડાને કારણે સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું છે. અમદાવાદમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ. 3500 અને ચાંદી કિલો દીઠ રૂ. 5000 મોંઘી થઈ છે. વૈશ્વિક બજારમાં સોનું 4500 ડોલરને પાર કરી ગયું છે.
Read full article on Gujaratsamachar