Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભાવનગર ST સ્ટેન્ડ પર પ્રેમિકા કોમલને ઢોર માર મારી હત્યા કરનાર ફૈઝલને પોલીસે ભણાવ્યો પાઠ, ઘટનાસ્થળે જ કાયદાનું ભાન કરાવ્યું

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 5, 2026 👁 2 views
ભાવનગર ST સ્ટેન્ડ પર પ્રેમિકા કોમલને ઢોર માર મારી હત્યા કરનાર ફૈઝલને પોલીસે ભણાવ્યો પાઠ, ઘટનાસ્થળે જ કાયદાનું ભાન કરાવ્યું
ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં પ્રેમિકા કોમલની 7 મિનિટ સુધી નિર્દયતાથી હત્યા કરનાર આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને નીલમબાગ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે જાહેરમાં જ બસ સ્ટેન્ડ ખાતે ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીની કડક સરભરા કરતા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાથી ભાવનગરમાં ભારે ચર્ચા જાગી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan