top
સત્યનો વિજય થશે જ અને કાયદાકીય વ્યવસ્થા પર અમને પુરો ભરોશો છે: દર્શન શાહ
ગરબા કાર્યક્રમના વિવાદમાં ડાયરા માફિયા કિર્તિદાન ગઢવીનું મોટું કૌભાંડ, સ્પોન્સર્સના રુપિયા ખાઇ ગયા અને વધુ પૈસા પડાવવા પોતાની વગનો દુરઉપયોગ કર્યો ડાયરા માફિયા અને તેમના મળતીયા પોલીસ અધિકારીઓ ઘરે આવી ધમકી આપી, હત્યા જેવા કેસોમાં ફસાવવાની ધમકી, નગ્ન કરી ત્રાસ આપ્યા બાદ પણ એક જ કેસમાં બીજી ફરિયાદ 11 સપ્ટેમ્બર... The post સત્યનો વિજય થશે જ અને કાયદાકીય વ્યવસ્થા પર અમને પુરો ભરોશો છે: દર્શન શાહ appeared first on Amdavad Post .
Read full article on Amdavad Post