crime
Surat Food Poisoning: કળસરીયા પરિવારની દીકરીના અંતિમ સંસ્કારમાં માત્ર પિતા જ જઈ શક્યા, માતા-બહેનો હોસ્પિટલમાં સારવાર હેઠળ
Surat Food Poisoning: સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયા બાદ 5 વર્ષની દીકરીનું મોત થયું હતું. બીજી તરફ પરિવારના સભ્યો હોસ્પિટલમાં દાખલ હોય માત્ર પિતા જ દીકરીના અંતિમ સંસ્કાર માં જઈ શક્યા હતા.
Read full article on Gujarati Jagran