crime
Surat Food Poisoning: ધારાસભ્ય કુમાર કાનાણીનો આરોગ્ય મંત્રીને પત્ર, ભેળસેળિયા તત્ત્વો સામે કડક કાયદો બનાવવાની માંગ
Surat Food Poisoning: સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયા બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને હોટલ,રેસ્ટોરન્ટ તેમજ ઢાબા પર તપાસ કરીને અખાદ્ય ખોરાક અને બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે
Read full article on Gujarati Jagran