crime
Surat Medical College Ragging: ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી, માઈક્રોબાયોલૉજીના પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ
Surat Medical College Ragging: સરકારી મેડિકલ કોલેજ, સુરત ખાતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પંડ્યા રેગિંગનો ભોગ બનવાની અત્યંત ગંભીર અને દુઃખદ ઘટના સામે આવી છે.
Read full article on Gujarati Jagran