crime
Surat News: સુરતના કતારગામમાં માથા વગરનું ધડ મળ્યું, 3 કિ.મી. દૂર રેલવે ટ્રેક પાસે મળી આવ્યું માથું
Surat Crime News: દિવાળીના તહેવારો વચ્ચે સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કતારગામના ગોટાલાવાડી ચાર રસ્તા નજીક આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
Read full article on Gujarati Jagran