crime
સુરત: એરહોસ્ટેસ અને ક્લાસિકલ ડાન્સર માનસી બની ડ્રગ સપ્લાયર, પલસાણામાં ₹29 લાખના MD ડ્રગ્સ સાથે 2 ઝડપાયા
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ગ્રામ્ય SOGએ પલસાણાના એના ગામ ટોલનાકા નજીકથી ₹29.32 લાખના 977.61 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક મહિલા અને તેના સાગરીતને ઝડપી પાડ્યા છે. મુંબઈના માનસી સૈયદ અને સોહેલ શેખ આ જથ્થો મુંબઈ લઈ જતા હતા. મહિલા વડોદરાથી ડ્રગ્સ લાવી હતી અને બાળકોના ડાયપરમાં છુપાવતી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar