crime
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને SOGનું સંયુક્ત ઑપરેશન, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે પૂર્વ એરહોસ્ટેસ અને પેડલરની ધરપકડ
Surat News: સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને સુરત જિલ્લા SOG પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પલસાણા તાલુકાના એના ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી મહિલા સાથે એક ઇસમને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.
Read full article on Gujarati Jagran