crime
સુરત: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી
સુરતના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામ નજીક 'N.U. Citizen' ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. છત્રીનું કાપડ બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. તડકેશ્વર પોલીસ અને ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગનું કારણ અને નુકસાન અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.
Read full article on Gujaratsamachar