top
સુરત મનપાની સામાન્ય સભામાં ભજીયાંની પાર્ટી મોંઘી પડી! 130 કિલો ભજીયાંનું બિલ રૂ. 1 લાખ
દિવાળીના તહેવાર પહેલાં સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નગરસેવકો, અધિકારીઓ અને કર્મચારીઓ માટે મંગાવવામાં આવેલા નાસ્તાનું બિલ વિવાદનું કારણ બન્યું છે. પ્રજાના વેરામાંથી ચાલતી પાલિકાની તિજોરીમાંથી નાસ્તા પાછળ કરવામાં આવેલા ખર્ચને લઈને સવાલો ઊઠી રહ્યા છે. ખાસ કરીને માત્ર ભજીયાનું બિલ જ અંદાજે રૂ. 1 લાખ જેટલું આવતાં ‘કોના બાપની દિવાળી?’ જેવી ચર્ચા શહેરમાં શરૂ થઈ […]
Read full article on Gujaratmitra