top
સુરતમાં AAP નેતાઓએ મેયરના ઘર બહાર હોટ ફિક્ચનો કચરો ઠાલવ્યા બાદ તંત્ર દોડતું થયું, રહેણાંક વિસ્તારના 1500થી વધુ એકમોને નોટિસ ફટકારી
Surat News: સુરતમાં આમ આદમી પાર્ટીએ મેયરના ઘર બહાર હોટ ફિક્સનો કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો. આ ઘટના બાદ મનપાએ રહેણાંક વિસ્તારોમાં 1500થી વધુ હોટ ફિક્સ એકમોને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Gujarati Jagran