top
સુરતમાં એક જ રાતમાં કરંટે 3 યુવાનોનો ભોગ લીધો, સચિન-પાંડેસરા-લિંબાયતમાં અરેરાટી
સુરત શહેરના અલગ-અલગ ઔદ્યોગિક વિસ્તારોમાં જન્માષ્ટમીની મોડી રાત્રે વીજકરંટ લાગવાથી ત્રણ યુવકોના મોતની કરુણ ઘટનાઓ સામે આવી છે. સચિન GIDC, પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમોમાં કામ દરમિયાન આ ત્રણેય દુર્ઘટનાઓ બની હતી. ખાસ વાત એ છે કે ત્રણેય બનાવ મોડી રાત્રે અંદાજે 2થી 3 વાગ્યાની આસપાસ બન્યા હોવાનું સામે આવ્યું છે. એક જ [...]
Read full article on Gujaratmitra