top
સુરતમાં તહેવારો પહેલાં ફૂડ વિભાગ અને LCBના દરોડા, સરથાણાના ગોડાઉનમાંથી 683 કિલો ડુપ્લીકેટ માવો પકડાયો
સુરતના સરથાણા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને LCB ઝોન-1 દ્વારા એક ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા 3 વર્ષથી મીઠાઈમાં ભેળસેળ કરાતા માવાની બાતમી મળતા, પોલીસે 683 કિલો ડુપ્લીકેટ માવો ઝડપી પાડ્યો. ભાવેશ વઘાસીયા નામના શખ્સ સામે 1.40 લાખ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરી આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar