top
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં પેમેન્ટ મામલે વેપારીઓનો કડક નિર્ણય, 90 દિવસથી વધુ ઉધાર રાખનાર સાથે વેપાર બંધ!
કોઈ ખરીદનાર વેપારી માલ લીધા બાદ 90 દિવસથી વધુ સમય વીતી જવા છતાં પેમેન્ટ નહીં ચૂકવે તો તેની સાથે આગળ કોઈ પણ પ્રકારનો વેપાર કરવામાં આવશે નહીં. આ અંગે બેઠકમાં ગંભીર ચર્ચા કર્યા બાદ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
Read full article on News18 Gujarati