top
સવાર સવારમાં કુતરાને રોટલી ખવડાવવા આવેલા વૃદ્ધા સાથે એવું તો શું બન્યું કે કાર લઈને એક્ટિવા વાળાની પાછળ પડ્યા
વૃદ્ધા એક બંગલાના ગેટ બહાર વાન ઊભી રાખીને શેરીના કૂતરાઓને ખવડાવવા માટે બોલાવી રહ્યા હતા. તે જ સમયે એક એક્ટિવા વાળો બાજુમાં આવ્યો ને વૃદ્ધા કંઈ સમજે એ પહેલાં જ પોતાનું કામ કરી ફરાર થઈ ગયો.
Read full article on News18 Gujarati