business
Tata Sons AGM: 18 ઓગસ્ટે થવાની છે કે નહીં ટાટા સન્સની AGM? શેરધારકોએ ખાસ જાણી લેવું
રતન ટાટા ટ્રસ્ટ પાસે ટાટા સન્સનો 23.56% હિસ્સો છે. મહારાષ્ટ્રના ચૅરિટી કમિશનર દ્વારા મે મહિનામાં જારી કરાયેલા આદેશને કારણે ટ્રસ્ટ પોતાના બોર્ડની બેઠક યોજી શકતું નથી. બોર્ડ બેઠક ન થઈ શકવાને કારણે રતન ટાટા ટ્રસ્ટ, 'સર દોરાબજી ટાટા ટ્રસ્ટ' સાથે મળીને AGM માટે પોતાના પ્રતિનિધિ નક્કી કરી શકતું નથી.
Read full article on News18 Gujarati