crime
તેલંગાણામાં જમીન વિવાદમાં ખુની ખેલ ખેલાયો: 1.5 એકર જમીન માટે સાસરિયાંઓએ પરિણિતાનું માથું ધડથી અલગ કર્યું!
Telangana Crime News: તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરતી અને હૃદયકંપાવી મૂકે તેવી હત્યાની ભયાનક ઘટના સામે આવી છે.
Read full article on Gujarati Jagran