Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

તમારી જેલમાં બોમ્બ છે:જૂનાગઢની જિલ્લા જેલને મેઇલથી ધમકી મળતા દોડધામ 484 કેદીની જેલમાં કોટવાળીથી બેરેક સુધી સ્નિફર ડોગ, બોમ્બ ટીમનું સઘન સર્ચ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 2 views
તમારી જેલમાં બોમ્બ છે:જૂનાગઢની જિલ્લા જેલને મેઇલથી ધમકી મળતા દોડધામ 484 કેદીની જેલમાં કોટવાળીથી બેરેક સુધી સ્નિફર ડોગ, બોમ્બ ટીમનું સઘન સર્ચ
જૂનાગઢ સહિતની જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇ-મેઇલના માધ્યમથી મળી હતી. સવારે 8:15 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને અજાણ્યા શખ્સનો ધમકીનો ઇ-મેઇલ મળતાની સાથે જ તુરંત સુરક્ષાના ભાગરૂપે પગલા લેવામાં આવ્યા હતા. સવારે 8:30 કલાકે એ ડિવિઝન પીઆઇ એ. બી. ચૌધરી, એસઓજી પીઆઇ પી. કે. ચાવડાની ટીમ ઉપરાંત જેલ સુપ્રિન્ટેડન્ટ એન. એસ. લોહાર અને તેમની જેલ ઝડતી સ્ક્વોડ દ્વારા બોમ્બ ટુકડી, સ્નિફર ડોગ સાથે 484 કેદીની જિલ્લા જેલમાં કોટવાળીથી બેરેક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બપોરના 12:30 વાગ્યા સુધી 4 કલાક જેલમાં અવાવરુ સહિતની જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. 420 મિનિટની તપાસણી દરમ્યાન જેલમાંથી કંઈ વાંધાજનક નહીં મળતા પોલીસ અને જેલ તંત્રએ રાહતનો દમ લીધો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan