top
ટ્રમ્પના કિલ્લામાં ડેમોક્રેટ્સનું ગાબડું, સેનેટ-કૉંગ્રેસ બંનેમાં બહુમતી તરફ કૂચ; ભારતવંશી પિયા ડાંડિયાની જીત
અમેરિકાની મિડટર્મ ચૂંટણી 2026ના પરિણામોએ વોશિંગ્ટનના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન ગઢમાં ગાબડું પાડી સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ બંનેમાં મોટો ઉછાળો માર્યો છે. ભારતીય મૂળના પિયા ડાંડિયા (ફ્લોરિડા) અને સુહાસ સુબ્રમણ્યમ (વર્જિનિયા) વિજેતા બન્યા છે. આ પરિણામોથી ડોનાલ્ડ ટ્રમ્પના બાકીના કાર્યકાળ પર અસર પડશે.
Read full article on Gujaratsamachar