politics
ટ્રમ્પની નવી ગ્રીન કાર્ડ નીતિને ઝોહરાન મમદાનીએ અદાલતમાં પડકારી
વોશિંગ્ટન / ન્યૂ યોર્ક: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ગ્રીન કાર્ડ અરજદારો માટે અમલમાં મુકાયેલા કડક ‘પબ્લિક ચાર્જ’ (Public Charge) નિયમ સામે મોટાપાયે કાનૂની જંગ શરૂ થયો છે. ન્યૂ યોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાની અને અમેરિકાના બીજા ૨૨ રાજ્યએ આ નવી નીતિ સામે અદાલતમાં બે અલગ-અલગ કેસ (મુકદ્દમા) દાખલ કર્યા છે. શું છે નવો [...] The post ટ્રમ્પની નવી ગ્રીન કાર્ડ નીતિને ઝોહરાન મમદાનીએ અદાલતમાં પડકારી appeared first on chitralekha .
Read full article on Chitralekha