politics
ટ્રમ્પનો નવો દાવો: હોર્મુઝની ખાડીનો નકશો શેર કરીને લખ્યું ‘અમેરિકાનો નવો વિસ્તાર’
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Tuesday ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ (Truth Social) પર ‘Strait of Hormuz’ (હોર્મુઝની ખાડી) નો એક નકશો પોસ્ટ કર્યો છે, જેમાં આ વિસ્તારને ‘NEW U.S. Territory’ (અમેરિકાનો નવો વિસ્તાર) તરીકે દર્શાવવામાં આવ્યો છે. પોસ્ટ કરવામાં આવેલા ગ્રાફિકમાં ઈરાન અને ઓમાન વચ્ચે આવેલા હોર્મુઝના વિસ્તારને ગોળ કુંડાલે કરીને તેના [...]
Read full article on Chitralekha