politics
ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો દાવો, હોર્મુઝને ગણાવ્યો અમેરિકાનો નવો વિસ્તાર, નક્શો પણ શેર કર્યો
અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો નકશો પોસ્ટ કરી તેને 'NEW U.S. Territory' ગણાવતા ખળભળાટ મચ્યો છે. ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરાયેલા આ નકશામાં ઈરાન અને ઓમાન વચ્ચેના આ મહત્વપૂર્ણ જળમાર્ગને અમેરિકાનો નવો વિસ્તાર દર્શાવાયો છે. ટ્રમ્પે હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કર્યો છે. ઈરાને ટ્રમ્પના દાવાઓને ફગાવીને યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી હોર્મુઝ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
Read full article on Gujaratsamachar