politics
પાકિસ્તાની મુસ્લિમ સાંસદની UAEમાં ભારે ફજેતી
દુબઈઃ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં પાકિસ્તાનના ભૂતપૂર્વ નેશનલ એસેમ્બલી સ્પીકર અને વર્તમાન સાંસદ અસદ કૈસરને એક હોટેલમાં રોકાવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પાકિસ્તાની સાંસદનો દાવો છે કે ફ્લાઇટ રદ થયા બાદ જ્યારે તેઓ હોટેલમાં રોકાવા ગયા ત્યારે ત્યાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે માત્ર ભારતીય અને અમેરિકન પાસપોર્ટ ધરાવતા લોકોને જ રહેવાની જગ્યા આપવામાં આવશે. [...]
Read full article on Chitralekha