Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

UCC મુદ્દે NDAમાં મતભેદ! 21 રાજ્યોમાં લાગુ કરવાની વાત બાદ JDU નારાજ, કહ્યું- ‘પહેલા બધા પક્ષો સાથે ચર્ચા તો કરો...’

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
UCC મુદ્દે NDAમાં મતભેદ! 21 રાજ્યોમાં લાગુ કરવાની વાત બાદ JDU નારાજ, કહ્યું- ‘પહેલા બધા પક્ષો સાથે ચર્ચા તો કરો...’
NDA ગઠબંધનમાં UCC મુદ્દે રાજકીય હલચલ તેજ બની છે. અમિત શાહે 2029 પહેલાં NDA શાસિત 21 રાજ્યોમાં UCC લાગુ કરવાની વાત કરતા JDU નારાજ થયું છે. JDUએ આ સંવેદનશીલ મુદ્દે તમામ પક્ષો અને સમુદાયો સાથે વ્યાપક ચર્ચા-વિચારણાની માંગ કરી છે. JDUના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ઝાએ અમિત શાહ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. JDUનું કહેવું છે કે, ચર્ચા વગર UCC સીધું લાગુ કરવા સામે વાંધો છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan