top
ભારતે UNSCની ઉમેદવારીમાં AI-સંચાલિત સાયબર સુરક્ષાને પ્રાથમિકતા આપી
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં વર્ષ ૨૦૨૮-૨૯ના કાર્યકાળ માટે અસ્થાયી બેઠક મેળવવાના ભારતના પ્રયાસો અંતર્ગત કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને દરિયાઈ સુરક્ષાને મુખ્ય પ્રાથમિકતા તરીકે રાખવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ UNSCની ઉચ્ચસ્તરીય ખુલ્લી ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે તકનીકી વિકાસ માનવ સુરક્ષાને મજબૂત કરવા માટે હોવો જોઈએ, નહીં કે તેને […] The post ભારતે UNSCની ઉમેદવારીમાં AI-સંચાલિત સાયબર સુરક્ષાને પ્રાથમિકતા આપી appeared first on chitralekha.
Read full article on Chitralekha