crime
આઇસ્ક્રીમની લાલચ આપી બાળકીને બે કિમી દૂર લઈ જવા પાછળ UPના વિક્રમનો ઇરાદો શું હતો? માતાએ 112 પર કોલ કરતા નરાધમ પકડ્યા
રાજકોટના મેટોડા GIDCમાં 6 વર્ષની બાળકીનું અપહરણ. વિક્રમ ગૌર નામના યુવકે આઈસ્ક્રીમની લાલચ આપી અપહરણ કર્યું. પોલીસે બાળકીને બચાવી, આરોપીની ધરપકડ કરી.
Read full article on News18 Gujarati